Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat
લીંબડી અમદાવાદ હાઇવે પર કટારીયા ગામ પાસે ઇકો કાર અને લકઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓના કરૂણ મોત નીપજયાં હતા. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટથી યુવાનો...
INDIAFeaturedGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી.

ProudOfGujarat
આગામી મંગળવારના રોજ મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતો હોય મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદ પ્રસંગે...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના જાંબુ ગામ નજીક જીવના જોખમે નર્મદાની કેનાલમાં ડૂબકી લગાવતા બાળકો.

ProudOfGujarat
એક તરફ ગરમીનો પારો 44 ડિગ્રી ને પહાર પહોંચ્યો છે તેવા સંજોગોમાં જીવના જોખમે 5 થી 10 વર્ષના બાળકો નર્મદાની કેનાલમાં ડૂબકી લગાવતા નજરે પડ્યા...
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલની કામગીરીનું સ્થળાંતર કરવા પ્રાંત અધિકારી સમક્ષ આવેદન આપી કરાઇ રજૂઆત.

ProudOfGujarat
નડિયાદના કપડવંજમાં રેલવે સ્ટેશન પર ચાલતી રો મટીરીયલની કામગીરીથી થતાં પ્રદૂષણને સત્વરે બંધ કરવા માટે વોર્ડ નંબર 3 ના જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી કપડવંજ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ દ્વારા શિક્ષકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ અંકલેશ્વર દ્વારા આયોજિત 31/5/2022 ના રોજ સેવાનિવૃત્તિ થનાર સારસ્વત શિક્ષકોનું ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં...
GujaratFeaturedINDIA

નડિયાદ પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે એજન્ડા કામોનો વિરોધ કર્યો.

ProudOfGujarat
નડિયાદ નગરપાલિકામાં શનિવારે બપોરે ૧૨ ક્લાકે સામાન્ય સભા યોજાઇ હતી. પાલિકાની સભામાં પ્રમુખ રંજનબેન વાઘેલા દ્વારા એજન્ડાના ૧ થી ૨૫ કામો રજૂ કરવામાં આવ્યા હતા....
FeaturedGujaratINDIA

ભરૂચની એમ.કે કોમર્સ કોલેજમાં આવકવેરા જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat
તા.૨૯ એપ્રિલનાં રોજ ભરૂચ સ્થિત એમ કે કોમર્સ કોલેજમાં અનુભવી આવકવેરા અધિકારીઓ બી. એસ મીના, રાધિકા ફાળકે, કવચ વસનીયા અને (C.A ) મહાવીર જૈન દ્વારા...
GujaratFeaturedINDIA

વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.

ProudOfGujarat
શનિવારે વડોદરા શહેરના મોબાઈલ હબ તરીકે ઓળખાતા વ્રજસિદ્ધિ ટાવરમાં આવેલી અને વિવો કંપનીના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ વેચનારાઓ પર જયપુરથી આવેલી વિવો કંપનીના માણસોએ રેડ કરી લાખોની...
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુરની સુખી મુખ્ય નહેરમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર.

ProudOfGujarat
“સુખી મુખ્ય નહેરમા લાશ હોવાની વાયુ વેગે લોકોને ખબર પડતા લોકોના ટોળા લાશની ઓળખ માટે એકઠા થયા હતા પરંતુ લાશની ઓળખ ન થતા પોલીસે કબજો...
FeaturedGujaratINDIA

નાંદોદના આમલેથામાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવાઇ.

ProudOfGujarat
નર્મદા જિલ્લા કલેક્ટરે પોલીસ તંત્રની માંગણીને ધ્યાને રાખીને નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવણીનો હુકમ કર્યો છે. આ...
error: Content is protected !!