Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
દેશમાં ૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ જ્યારે આઝાદીના ૭૫ મુ વર્ષ ઉજવી રહ્યું છે તેના ભાગરૂપે ભારત સરકારના...
INDIAFeaturedGujarat

વડોદરા : કુરાલીથી ગણપતપુરા વચ્ચે ચપ્પુની અણીએ ૧૨ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી લુંટારા ફરાર.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલીથી ગણપતપુરા જતા રોડ ઉપર મોટર સાઇકલ ઉપર પોતાના મૂળ વતનેથી સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરી દાગીના સાથે વડોદરા પરત ફરી રહેલા ચોકસી...
UncategorizedFeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat
ભruચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં જઇ રહેલ એક ખાલી ટેન્કર આગની લપેટમાં આવી જતા તેના ટાયર સળગી ગયા હોવાની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત વિગતો...
GujaratFeaturedINDIA

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat
નડિયાદ પાસેના દાવડા-દેગામ‌ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં આજે આગ લાગી હતી. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને...
FeaturedGujaratINDIA

નડિયાદમાં કોંગ્રેસ સમિતિએ જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે વિરોધ કર્યો.

ProudOfGujarat
ગુજરાત રાજયના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ ફરિયાદને રદ કરવામાં આવે તેવી...
FeaturedGujaratINDIA

નડિયાદના સલુણ એક્ષપ્રેસ પરથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat
નડિયાદના ડાકોર રોડ પરથી મુંગા પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા હોય બાતમીના આધારે એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની...
FeaturedGujaratINDIA

SBI બેન્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા એ કેન્દ્રીય મંત્રીને પાઠવ્યો પત્ર.

ProudOfGujarat
ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડીને ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. એમણે દેશનાં નાણામંત્રી...
FeaturedGujaratINDIA

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડને કોંગ્રેસ દ્વારા ગેરબંધારણીય ગણાવી રાજ્યમાં આસામ પોલીસ અને વર્તમાન સરકાર સામે ઠેરઠેર વિરોધ પ્રદશનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વડોદરા...
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા ચોકડીથી જીપ્સમના વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ આપનાર ગેંગનો મુખ્યા ભીમસિંગ ઉર્ફે ભીમો ઝડપાયો..!

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ,અને સુરતમાં જીપ્સમનો વેપાર કરતા અપૂર્વ શાહને છેલ્લા નવ માસથી મિત્ર બનેલ ભીમસિંગ ઉર્ફે ભીમા દ્વારા વડોદરા ખાતે સારી ક્વોલિટીનું...
FeaturedGujaratINDIA

તસ્વીરની ચર્ચા પાછળ ફેરબદલનું ગણિત???

ProudOfGujarat
આજકાલ ભરૂચના રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને સોશ્યિલ મીડિયામાં એક તસ્વીરની ખાસ્સી ચર્ચા છે. માજી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીનો હાથ પકડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોઈ ગુફતગુ...
error: Content is protected !!