ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજયા.
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અર્ધી રાત્રીના સમયે આસામ પોલીસ દ્વારા વિવાદિત ટ્વીટ મામલે ધરપકડ કરી તેઓને અમદાવાદ એરપોર્ટથી આસામ લઈ...
