વ્યસની પતિની રોજબરોજની મારથી ત્રસ્ત પત્નીએ 181ને ફોન કર્યો : સીવણકામ કરી ઘર ચલાવતી મહિલાને પતિનો માનસિક-શારીરિક ત્રાસ; કાઉન્સેલિંગ બાદ પતિએ વ્યસન છોડવા અને હાથ ન ઉપાડવાની બાંહેધરી આપી
ભરૂચ : ભરૂચ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં મિત્રોની સંગતમાં આવીને વ્યસનના રવાડે ચઢેલા પતિની રોજબરોજની મારપીટ અને માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અંતે 181 મહિલા...
