ભરૂચ : આમોદ તાલુકામાં ધર્માંતરણનો વધુ એક મામલો સામે આવ્યો, પુરસા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવનાર મૌલવી સહિત પાંચ ઝડપાયા..!!
ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં ધર્માંતરણનો મુદ્દો જોરશોરથી ચગ્યો છે, પ્રથમ આમોદના કાંકરિયા ગામ ખાતે અનેક લોકોને મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ કર્યા હોવાની બાબત સામે આવી હતી,...
