રાજપીપળા : નાંદોદ તાલુકાના વરખડ ગામની યુવતીના મર્ડર કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની અટકાયત કરતી નર્મદા પોલીસ.
નાંદોદ તાલુકાના વરખડ ગામની યુવતીના મર્ડર કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓએ ગળુ દાબીને હત્યા કરી લાશને વરખડ ગામની સીમમાં...
