Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat
ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમધરા નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામ નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજાઓ થઇ હતી, અને અકસ્માતના બે દિવસ બાદ માથામાં થયેલ ઇજાના કારણે તે...
GujaratFeaturedINDIA

નડીયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat
વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ તા.૩ માર્ચ થી ૭ માર્ચ દરમ્યાન ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે....
GujaratFeaturedINDIA

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા...
FeaturedGujaratINDIA

યુક્રેન-પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા બી.એ.પી.એસ સંસ્થાના સ્વયંસેવકો.

ProudOfGujarat
રશિયાના આક્રમણના કારણે યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડ પહોંચેલા ભારતીયોને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લોકોને ભોજન અને રહેઠાણની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની માટીનું ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું પરિક્ષણ.

ProudOfGujarat
રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય માટી સર્વેક્ષણ અને ભૂમિ ઉપયોગ નિયોજન બ્યૂરો, ક્ષેત્રીય કેન્દ્ર, ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિક ડો. રોશનલાલ મીના, ટેકનિકલ અધિકારી કુન્દમલ...
FeaturedGujaratINDIA

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા.

ProudOfGujarat
છેલ્લા કેટલાક વખતથી ભરૂચ નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારને કરોડોનું નુકશાન કરવા ઉપરાંત નિર્દોષોના જાન લેનાર રેતી માફિયાઓ...
FeaturedGujaratINDIA

જામનગરમાં શિવ શોભાયાત્રામાં થયા કોમી એકતાના દર્શન.

ProudOfGujarat
છોટી કાશી કહેવાતા જામનગરમાં શિવ શોભાયાત્રા દરમ્યાન ભારતીય જનતા પાર્ટી શહેર લઘુમતી મોરચાના મહામંત્રી અને મુસ્લીમ અગ્રણી હારૂનભાઇ આંબલીયા ઉર્ફે અલુભાઈ પટેલ અને જામનગરના પોલીસ...
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા સમિતિની એક બેઠક કરજણ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારની સુરક્ષા સમિતિની મહિલાઓની હાજરીમાં યોજાઇ...
FeaturedGujaratINDIA

જામનગરમાં ૪૧ મી શિવ શોભાયાત્રાનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat
હિંદુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા જામનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન યોજાયું નહોતું. આ વર્ષે શિવ શોભાયાત્રાનુ ભવ્ય...
error: Content is protected !!