વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન ડી દેસાઈ હાઇસ્કુલ ખાતે યોજાયેલ ઓન લાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વાંકલ હાઇસ્કૂલની ત્રણ કૃતિઓ તેમજ વેલાછા અને કોસંબા હાઇસ્કૂલની એક-એક...
