Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

સુરતનાં સરથાણા વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat
સુરત સરથાણા બાપાસીતારામ ચોક પાસે એક ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં બાપાસીતારામ ચોક પરની ફટાકડાની દુકાનમાં આજે સવારે અચાનક...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના બાવાગોર દરગાહનો ઉર્સ કોરોના મહામારીને લીધે મોકૂફ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ( ગોરીશા) ની દરગાહનો આગામી ઉર્સ કોરોના સંક્રમણને અનુલક્ષીને બંધ રાખવામાં...
FeaturedGujaratINDIA

કરજણના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ પર અકીદત મંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી....
INDIAFeaturedGujarat

ઉર્વશી રૌતેલાએ લાલ માઈકલ જોર્ડનની જર્સી અને બ્લેક મિની સ્કર્ટમાં વેલેન્ટાઈન ડેની પાઠવી શુભેચ્છા.

ProudOfGujarat
ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી નાની સુપરસ્ટાર, જેના 45.5 મિલિયન ફોલોઅર્સ છે, તેણીએ તેની સખત મહેનત અને સમર્પણ દ્વારા દરરોજ સફળતાની સીડી ચઢી છે, બોલિવૂડ તેમજ...
FeaturedGujaratINDIA

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અનુપ્રયાસ અને સમર્થનમ ટ્રસ્ટની ભાગીદારીમાં ભારતમાં 30 રેલવે સ્ટેશનોને દિવ્યાંગ સુલભ બનાવશે.

ProudOfGujarat
આ સુવિધાઓ દિવ્યાંગોને આગ્રા, મથુરા, જયપુર, યમુનાનગર, મુરાદાબાદ, ગુના, ઇટારસી, ભોપાલ સ્ટેશનો પર પ્રવાસ કરતી વખતે અન્ય પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. તા. 10 ફેબ્રુઆરી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી,...
GujaratFeaturedINDIA

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat
જર્મનીનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે...
GujaratFeaturedINDIA

હાંસોટ ખાતે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા આધેડ શિક્ષકની પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat
હાંસોટ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ ગોમાનભાઈ પટેલે તેમની શાળામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આવી ત્યારે બાળકીને પોતાની પાસે...
FeaturedGujaratINDIA

ભરૂચનાં જુના તવરા ગામે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં વસતા આહીર સમાજની કુળદેવી ખોડીયાર માતાજીની આજે ખોડિયાર જયંતિના મહાપર્વ સમગ્ર ભરૂચ જિલ્લાના ગામે ગામ આહીર સમાજ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી...
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ કઠલાલ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લીધી.

ProudOfGujarat
ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જ્યારથી મેહુલભાઈ દવેએ ચાર્જ સંભાવ્યો છે. ત્યારથી તેઓ દ્વારા ખેડા જિલ્લાની તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોની આકસ્મિક મુલાકાત અવારનવાર કરવામાં...
error: Content is protected !!