“અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં નહેરો ચાલુ થતાં જ હાલ માં જ સિમેન્ટ કોંક્રેટ કરાયેલ નહેરમાં ભંગાર સર્જાતા ખેડૂતો અને ઉદ્યોગપતિઓ મા નહેર ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે રોષ અને શંકા”
(યોગી પટેલ) અંકલેશ્વર-હાંસોટ વિસ્તારની નહેરોનું સિમેન્ટ કોન્ક્રીટ કરવા અર્થે અંદાજે રૂ 10 કરોડના ખર્ચે અને બે મહિના માટે નેહરો ને બંધ રાખવામાં આવી હતી ખેડૂતો...
