Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રથી આવેલ યુવકનો કોરોના પોઝીટીવ.

ProudOfGujarat
લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે! દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ...
GujaratFeaturedINDIA

ભરૂચ : સાંસરોદ ગામમાં હૂઝૂર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં પાંચ દિવસના પ્રવાસે આવેલા હુઝૂર્ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું સાંસરોદ ખાતે અનુયાયીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું...
GujaratFeaturedINDIA

વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોરોનાની ત્રીજી લહેરથી રક્ષણ મેળવવા માટે લોકોને કરાઇ અપીલ.

ProudOfGujarat
કોરોના કેસની સંખ્યા સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન વધતી જાય છે આ કોરોનાના વધી રહેલા ખતરામાં વડોદરા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે...
GujaratFeaturedINDIA

રાજપીપલા : કોવિડ-૧૯ હોસ્પિટલનાં કોવિડ સહાયકોની સ્ટાઇપેન્ડની રકમ બેંક ખાતામાં જમા કરાઇ.

ProudOfGujarat
રાજપીપલા જરનલ હોસ્પિટલના તાબા હેઠળની જીતનગર ખાતેની નર્સીગ સ્કૂલના ત્રીજા વર્ષના તાલીમાર્થીઓને કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ સહાયક તરીકે મૂકવામાં આવ્યાં હતાં અને તેઓને નિયમોનુસાર ચૂકવવાપાત્ર...
FeaturedGujaratINDIA

માંગરોળ : કાકરાપા૨–ગોળદા-વડ સિંચાઈ યોજના માટે રૂા.૨૦.૯૦ ક૨ોડની સ૨કા૨ની મંજુરી.

ProudOfGujarat
કાકરાપા૨–ગોળધા-વડ ઉદવહન સિંચાઈ યોજના જેમાં કાકરાપાર વિય૨માંથી પાણી ઉદવહન કરી ગોળધા વિય૨ અને ગોળધા વિય૨માંથી બીજા તબક્કામાં ઉદવહન કરી પાઈપલાઈન મારફતે માંગરોળ તાલુકામાં વડ ગામ...
FeaturedGujaratINDIA

ભરૂચ : મનુબર સાર્વજનિક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીનીઓને વેકસીનની થયેલ આડઅસર.

ProudOfGujarat
ભરૂચ તાલુકાનાં મનુબર ગામ ખાતે આવેલ મનુબર સાર્વજનિક સ્કૂલમાં કોરોનાની વેકસીન અંગેની કાર્યવાહી ચાલુ હતી તેવામાં કોરોનાની વેકસીનની આડઅસર ત્રણ વિદ્યાર્થિનીઓને થઈ હતી. જેમને ચક્કર...
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં સાયબર જાગૃકતા દિવસ હેઠળ મિટિંગ યોજાઇ.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગેનો હતો. જેમાં નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એમ. જાડેજાની સાથે વડોદરા...
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલના વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી વધુ એક સફળતામાં છોગું ઉમેર્યું.

ProudOfGujarat
પરમાત્મા પૃથ્વી પર તો આવી ના શકે એટલે એણે ધરતી પર આ કામની જવાબદારી કદાચ પ્લાસ્ટિક સર્જન તરીકે જાણીતા તબીબોને સોંપી છે. માનવદેહના ઘડતરમાં કેટલીક...
FeaturedGujaratINDIA

આગામી ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat
ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત, આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા, ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યાં હોય એમના...
FeaturedGujaratINDIA

ગોધરાની શિવમ હાઈસ્કુલ ખાતે 15 થી 18 વયના વિધાર્થીઓ માટે કોવીડ વેક્સીનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat
દેશભરમાં 15 થી 18 વર્ષની વયજુથના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43 શાળાઓમાં 114...
error: Content is protected !!