વાંકલના કોંગ્રેસ અગ્રણી ઠાકોરલાલ ચૌધરી અને તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ ઉજાશ ચૌધરી ભાજપમાં જોડાયા.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના કોંગ્રેસ અગ્રણી ઠાકોરલાલ ચૌધરી અને તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ ઉજાશ ચૌધરીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ જતાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા...
