Proud of Gujarat

Category : Gujarat

GujaratFeaturedINDIA

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક.

ProudOfGujarat
ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન...
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન...
FeaturedGujaratINDIA

ગૌચર તેમજ આદિવાસીઓની જમીનો હડપ કરતા ભુમાફિયાઓ સ‍ામે પગલા ભરવા ઝઘડીયાના ધારાસભ્યની માંગ.

ProudOfGujarat
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભૂમાફિયાઓ સામે આદિવાસીઓની તેમજ ગૌચરની જમીનો હડપ કરવાના ગંભીર આક્ષપો કરતા ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતુ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ProudOfGujarat
ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય...
FeaturedGujaratINDIA

વાંકલમાં રંગ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે રંગ જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. રંગ અવધૂતજી પરિવારના હરીશભાઈ મોદી અને તેમના ધર્મ પત્ની દ્વારા...
FeaturedGujaratINDIA

ભરૂચ : દેત્રાલ ગામની ગ્રામસભામાં રજૂઆત કરનારને સરપંચના પતિ અને પુત્રએ માર મારતા સી.સી.ટી.વી વાયરલ.

ProudOfGujarat
ભરૂચનાં દેત્રાલ ગામમાં બુધવારે મળેલી ગ્રામ સભામાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ગ્રામસભા દરમિયાન કુવાની સાફ-સફાઈ બાબતે રજૂઆત કરનાર નાગરિકને સરપંચના પતિ અને પુત્રએ માર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : SMA-1 બીમારીથી પીડાતા પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ProudOfGujarat
અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારનો દીકરો પાર્થ પવાર SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. તેને બચાવવા માટે રૂ.16 કરોડના...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત અભિયાનનો જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય...
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના ભલાનિયા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ગોધરા તાલુકાના ભલાનિયા ગામમાં સેવા સેતુ” ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat
આગામી તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 નવેમ્બર વિશ્વ મધુપ્રમેહ દિવસ...
error: Content is protected !!