નેત્રંગ : ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમામ સભાસદોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટનું વિતરણ કરાયું.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત ચાસવડ ડેરી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં રહીશોની જીવાદોરી ગણવામાં છે. ગરીબ પરીવાર પશુપાલનનો ઉછેર-માવજત કરીને...
