ગોધરા નગરપાલિકામાં AIMIM સાત સભ્યો દ્વારા પ્રમુખને આપેલ બિનશરતી ટેકો પરત ખેંચી વિરોધપક્ષમાં બેસવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત.
ગોધરા નગરપાલિકા 2021 ની ચુંટણીમાં AIMIM બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. આથી ગોધરા શહેરના પ્રજાલક્ષી કામોને ધ્યાનમાં રાખી અને નગરનો વિકાસ વેગવંત...
