ડેડીયાપાડાના બયડી ગામની ખાણ ફરી ચાલુ થશે તો પાણીની ગંભીર સમસ્યા ઉભી થશે:ગ્રામજનોની મામલતદારને રજુઆત
જો આ ખાણ ફરી ચાલુ થશે તો એનો વિરોધ કરી ગ્રામજનો મશીનરીને નુકશાન કરશે એની જવાબદારી પ્રશાસન અને ક્વોરી માલિકની રહેશે:બયડી ગ્રામજનોની ચીમકી રાજપીપળા:નર્મદા...
