ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.
ભરૂચ નજીક આવેલ આ પવિત્ર યાત્રાધામ ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં નદીઓને પૂજનીય સ્થાન અપાયું છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી...
