પેરેડાઈઝ કોમ્લ્પેક્ષ મા થયેલ મોત ની તપાસ અંગે નવી વસાહતના લોકોની પોલીસ તંત્ર ને માંગ નવી વસાહતમા લોકો એ વિવિધ મુદ્દા સહિતની અરજી આપી
તાજેતરમા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ પેરેડાઈઝ કોમ્પેક્ષ નદેવાર ઓવર બ્રીજ વિસ્તારમા એક યુવાનનુ શંકાસપ્દ હાલતમા મોત નિપજ્યુ હતુ. આ મોત અંગે સઘન તપાસ કરવા નવી વસાહતના...
