ભરૂચ કોગ્રેસ કાર્યોલય ખાતે સરદાર જન્મ જંયતી અને સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી ની પુણ્યતિથિ નીમીતે શ્રંદધાજંલી કાર્યક્રમ યોજાયો…
ભરૂચ નગર ના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા કોગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજ રોજ ભારત ના લોખંડી પુરૂષ સરદાર પટેલ ની જન્મજંયતી અને સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાગાંધી...
