નર્મદા અસરગ્રસ્તોના 13 ગામોના 178 કુટુંબોને જમીન સામે જમીન,પુખ્ત વયના પુત્રો માટે 5 લાખની રોજગાર સહાયની જાહેરાત.
સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પહેલા ગુજરાત સરકારે 13 ગામના અસરગ્રસ્તોને આપ્યું રાહત પેકેજ,1962માં ગયેલી જમીનોની સહાય 58 વર્ષે સહાય મળશે. (વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)સરોવર નર્મદા બંધમાં...
