નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાને પગલે ગરબા આયોજકો ચિંતામાં, પાણીના નિકાલ માટે અત્યાધુનિક મશીનો મૂકાવ્યા
સૌજન્ય-વડોદરાઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં વરસાદી ઝપટાં પડવાની સંભાવના છે. જેના કારણે વડોદરા શહેરના...
