ભરૂચ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ ટાઇગર એકતા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અંગે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..
ભરૂચ ના ભૃગુઋષિ બાગ થી જ્યોતી નગર સુધી આજ રોજ સવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ અંગે ભરૂચ ટાઈગર એકતા ગ્રુપ દ્વારા મેરોથોન દોડ નું...
