પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી
ગોધરા રાજુ સોલંકી પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના વડીલ અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું તા. 16-09-2018 ના રોજ અવસાન થયું હતું જેથી ગુજરાત લુહાર...
