૧૨૦ કરોડની ભરૂચ સીવીલ હોસ્પિટલનો માત્ર ૧ રૂપિયામાં સોદો…વડોદરાની ખાનગી ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશન અને પછી રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ સાથે સરકારે ૩૩ વર્ષનો ભાડા કરાર કર્યાે..જાણો વધુ…
સૌજન્ય સંદેશ। ભરૃચ ।ભરૃચમાં મેડિકલ કોલેજ સ્થાપવાના થોડા સમય પહેલા દેખાડવામાં આવેલા સપનાને પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શહેરના મધ્યમાં આવેલી અને સોનાના લગડી...
