રિક્ષામાં વહન થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ત્રણ આરોપીઓ અને રૂપિયા ૫૬,૧૪૩/- નો મુદ્દામાલ જપ્ત …
અંકલેશ્વર તાલુકાનાં માંડવા ગામ ખાતે થી રિક્ષામાં વહન થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો હતો તા. ૨૬/૮/૧૮ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે...
