દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.
તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ દિલ્લી જંતરમંતર ખાતે અમુક અસામાજીક તત્વો દ્વારા દેશના બંધારણને સળગાવવામાં આવ્યુ હતું. અને સંવિધાન નિર્માતા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાન...
