શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો, મંગળા આરતીમાં ભક્તો થયાં ભાવવિભોર, હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું….
શ્રાવણ માસ ની શરૂઆત થઇ ચુકી છે અને આજે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો…મંગળા આરતીમાં ભક્તો ભાવવિભોર થયા હતા,તેમજ હર હર...
