નગરપાલીકા કારોબારીમાં ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યો હાજર નહી રહીને કર્યો વિરોધ્ધ
લીંબડી તારીખ ૯/૯/૧૮ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર , ૯૦૩૩૯૫૮૫૦૦ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં હાલમાંજ વિરોધ્ધ થયો હતો, તો આજે લીંબડી નગર પાલીકામાં પણ કારોબારીમાં હાજર નહી રહિને...
