અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….
અમરેલીના વરસડા નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થયો હતો-અકસ્માતમાં 2 લોકોના મોત તેમજ ૧૫ થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે…સ્થાનિકો દ્વારા...
