શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા સમી સાજે પાણીપુરીનીલારીઓ ઉપર નગરપાલિકાના ફુડઇન્સ્પકેટરે ટીમ સાથે ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ .જેમા કેટલીક લારીઓ ઉપર સડેલા બટાકા અને ચણાના...
