અંકલેશ્વર તાલુકાના નવાકાશિયા કોઠી ફળિયાનાં એક ધર માંથી વિદેશી દારૂ ઝડપાયો …
અંકલેશ્વર તાલુકાના નવાકાશિયા કોઠી ફળિયામાં રહેતા વિનોદભાઈ પાંચાભાઇ વસાવા ને ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતો હોય જેની બાતમી મળતા શહેર પોલીસ સ્ટેશનના જમાદાર બીપીનભાઈ...
