રાજપીપલા નાગરિક બેન્કની 11 બેઠકોની ચૂંટણીમાં બન્ને પેનલોના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા ): ચૂંટણી પૂર્વે પત્રિકા યુદ્ધ દ્વારા સામસામે કાદવ ઉછાળવાની ગંદી રાજનીતિ સપાટી પર આવી,11 બેઠકો માટેના 31 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ...
