વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો
વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન...
