ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે વિજયા દશમી નિમિત્તે જિલ્લા પોલીસ વડા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજનનો મહિમા રહ્યો છે. જેને લઇને ભરૂચ ખાતેના પોલીસ હેડક્વાર્ટસમાં પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર...
