અતિ બિસ્માર બનેલા પાલેજ – નારેશ્વર માર્ગના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું.
ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઇ નારેશ્વર તરફ જતા માર્ગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પાલેજ – નારેશ્વર માર્ગ માંત્રોજ ગામ સુધી અત્યંત...
