વાંકલની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 74 વન મહોત્સવનું આયોજન કરાયું.
માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય “ગણપતસિંહ વસાવા” ની વિશેષ ઉપસ્થિતિમાં વાંકલ ખાતે “જવાહર નવોદય વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ, વેરાવી ગામ ખાતે...
