ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના અનશન, પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ પૂર ની સ્થિતિ બાદથી હવે રાજકીય માહોલ પર ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં એક તરફ સત્તા ધારી પક્ષ ના નેતાઓ પૂરગ્રસ્ત...
