ગાંધીનગર : સેક્ટર-20 માં તસ્કરોનો આતંક, બંધ મકાનમાં પ્રવેશ્યા, કંઈ ન મળતા ટીવી અને કાર ચોરી ગયા, CCTV ના આધારે તપાસ
ગાંધીનગર સેક્ટર-20 માં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને તમામ સામાન વેર વિખેર કરી દીધો હતો....
