સુરતના ડીંડોલીમાં મોબાઇલની લૂંટ કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી સર્વેલન્સ ટીમ
સુરતના ડીંડોલીમાં રેલ્વે ટ્રેક પાસેથી પસાર થતા એક યુવકને છરીની અણીએ મોબાઈલની લૂંટ કરનાર ટોળકીને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપી...
