રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત
રાજપીપળા નગરના વડ ફળિયા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમા છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત...
