છોટાઉદેપુર : બોડેલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ટી.સી.કાપડિયા કોલેજ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર...
