વડોદરામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ.
વડોદરા ખાતે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક સાંસદ રંજનબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્ર...
