અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આગ લગાવ્યાં બાદ મહિલાનું મોત થયાનું સામે...
અમરાઇવાડી પોલીસે બુધવારે બાતમીને આધારે એક યુવકને ઝડપીને તેના ઘરેથી રૂપિયા ૧૨.૫૦ લાખની કિંમતના ૭૦ જેટલા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકે તેના...
દિલ્હીથી મુંબઇ વચ્ચેની રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાંખવાનું કામ ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઇટ કોરીડોર કોર્પોરેશનન પાસે કરાવવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન...
વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી બે આયુર્વેદિક ફાર્મસીના સંચાલકોને કોર્ટે એક વર્ષ જેલની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. ખોરાક અને ઔષધ...
વડોદરાના લહેરીપુરા રોડ પર આવેલી ત્રણ માળની દુકાનમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગ આજે સવારે કાબુમાં આવી હતી. ન્યાય મંદિરથી બરાનપુરા તરફ જવાના લહેરીપુરા રોડ...
શહેરના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. એક જ દીવસમાં તસ્કરોએ છ કલાકના ગાળામાં સોલા, ઘાટલોડીયા અને વાડજ વિસ્તારમાં...
કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારની આવકનું સ્ટેટમેન્ટ મૂકવામાં આવે છે જે સરકારની આવક અને ખર્ચ દર્શાવે છે. વર્ષોથી સરકાર દ્વારા કર માળખામાં ફેરફાર કરવા અને સરકારની...
નડિયાદ ડભાણ રોડ પર આવેલ નવી ખેડા જિલ્લા પંચાયત કચેરીના પટેલ હોલમાં આજે પંચાયતની સામાન્યસભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ સભામાં...
જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ ખેડા જિલ્લામાં રોડ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તત્કાલીક મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થનાર જિલ્લાના પાંચ વ્યક્તિઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર એનાયત...