વલસાડ : કપરાડાના શાહુડા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગેરકાયદે દેવળ બનાવવા મુદ્દે વિરોધ કરી આવેદન પાઠવાયું.
દર વર્ષે 25 મી ડિસેમ્બર નાતાલ પર્વ આસપાસ વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટામાં ધર્માંતરણ પ્રવુતિ વેગ પકડતી હોય છે. ત્યારે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા ગામે...
