ડાંગ સરકારી યોજના કૌભાંડ માં આરોપી મહિલા ભાવેશ્રી દાવડા નો પોલીસ કસ્ટડીમાં માં આત્મહત્યા નો પ્રયાસ
જીગર નાયક નવસારી સીઆરેસ હેઠળ ડાંગમાં 25 કરોડનો સહયોગ આપવાની લોભામણી જાહેરાત આપી છેતરપીંડી કરનારા આરોપી ભાવેશ્રી દાવડા એ ગઈ કાલે પોલીસ રિમાન્ડ દરમ્યાન...
