તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત
કિશન સોલંકી (ભાવનગર) વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા....
