EntertainmentFeaturedGujaratINDIAUncategorizedसाजिद नाडियाडवाला की हाउसफुल 4 की टोली में शामिल हुए बॉबी देओल!ProudOfGujaratMarch 13, 2018 by ProudOfGujaratMarch 13, 20180190 साजिद नडियाडवाला द्वारा की गई हाउसफुल फ्रैंचाइज की चौथी किस्त की घोषणा के बाद , अब सुनने में आ रहा है कि उस फिल्म में...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedરાજકોટના શાસ્ત્રીનગર પાસે ત્યાકતાની પૂર્વ પતિએ છરી ઝીંકી કરી હત્યાProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180374 શહેરના નાનામવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાસે ગતમોડી રાતે પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી રહેસી નાખતા સનસનાટી મચી ગઇ છે. એક માસ પહેલાં જ...
FeaturedGujaratINDIAUncategorizedઅંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા બેટ ગામની ચુંટણી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છેProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180167 ઉપસરપંચને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ વકર્યો છે આજરોજ અંકલેશ્વર ખાતેના બોરભાઠા બેટ ખાતેગ્રામપંચાયત ઓફિસની અંદર ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો પંચાયતના અધિકારી નાયબ ડીડીઓ...
FeaturedGujaratINDIAUncategorizedમહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતોProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180316 નાસિકથી શરૂ થયેલ ખેડૂતોની 200 કિલોમીટરની પગપાળા યાત્રા રવિવારે મુંબઈ પહોંચી ચુકી છે. ખેડૂતોએ આજે મહારાષ્ટ્ર વિધાનસભાને ઘેરવાનુ એલાન કર્યુ છે. શિવસેના એમએનએસ અને...
EducationFeaturedGujaratINDIAUncategorizedઆજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,ProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 2018017673 ગાંધીનગરઃ આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 17 લાખ...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedવલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયાProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180181 વલભીપુર તાલુકાના માલપરા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વેબાતમીના આધાર વલભીપુર પીએસઆઈ ટી.એસ.રીઝવી સહિતનાએ છાપો મારી બાવનપત્તાની બાજી માંડીને બેઠેલાં પાંચ બાજીગરને દબોચી...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedદ્વારકા : સલાયામાં જુના મનદુઃખ બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, 6 ઘવાયાProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180514 દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા ચૂંટણી પત્યા બાદ પણ આ બાબતે બે જૂથ વચ્ચે મનદુઃખ ચાલતું હોય જે મામલે આજે સલાયામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર...
Crime & scandalFeaturedGujaratINDIAUncategorizedરાજકોટમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને પતાવી દીધીProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180197 રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક ખૂની ખેલનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં પૂર્વ પતિએ...
EntertainmentFeaturedGujaratINDIAUncategorizedरेस 3 में अपने एक्शन सीक्वेंस के लिए जैकलिन फर्नांडिस ने शुरू की तैयारियां!ProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180328 (दिव्या सोलंकी) जुड़वा 2 की अभिनेत्री जैकलिन फर्नांडीज अपनी आगामी फ़िल्म रेस 3 में अपने एक्शन पैक अवतार को प्रदर्शित करने के लिए तैयार हैं।फ़िल्म...
FeaturedGujaratINDIAUncategorizedવિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન..ProudOfGujaratMarch 12, 2018 by ProudOfGujaratMarch 12, 20180348 વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ કોઇ પગલા ન ભરાતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન.....