અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પ્રીત ગુડ્ઝ કેરિયર નામની પેઢી માંથી સાત જુગારીને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બે રોક- ટોક રીતે વધી હોય જેને અંકુશમાં લાવવા માટે પોલીસ મહાન નિરીક્ષક તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા...
