નડીયાદ : ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો
ઠાસરા નજીક ખેતરમાં જમીનની અંદર ખાડો ખોદી છુપાવેલો ૩.૫૦ લાખનો દારૂ પોલીસે ઝડપી પાડી પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં...
