Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

ખેડા : કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat
ખેડા જિલ્લાનાં કઠલાલના અનારા ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની  ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. આ...
FeaturedGujaratINDIA

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં ૩૫૦ થી વધુ એચઆઇવી પીડિતો છે એ પૈકી મોટા ભાગના મઘ્યમ અને ગરીબ વર્ગના હોય તેમને અવારનવાર અલગ અલગ તહેવારો અનુરૂપ વસ્તુઓ ભેટ...
FeaturedGujaratINDIA

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat
ખેડા જિલ્લામાં આજરોજ  કપડવંજ-કઠલાલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. અમદાવાદ ખાતે નોકરી કરી પરત આવતી વખતે મોટરસાયકલ ચાલકને અકસ્માત સર્જાયો હતો....
FeaturedGujaratINDIA

નડિયાદના વોર્ડ નં.૬ માં પાયાની સુવિધાઓ ન મળતા રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat
નડિયાદ શહેરના વોર્ડ નંબર ૬ મા પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ, રસ્તા, ગંદકી, ગટર ઊભરાવવી સહિતના પ્રશ્નોનો જોવા મળે છે.આ વોર્ડમાં આવેલ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના તવડી ગામે વાડામાં મરઘા ચરાવવાની વાતે એક ઇસમને માર મારી ધમકી આપી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે વાડામાં મરઘા ચરાવવાની બાબતે થયેલ ઝઘડામાં એક ઇસમને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપાતા ગામની જ ત્રણ મહિલાઓ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લામાં ડીસ્ટ્રીકટ જજની ટ્રાન્સફરનો બાર એસોશીએશન એ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat
સારા અધિકારીઓ શિક્ષકો આચાર્યની બદલી થાય કે નિવૃત્ત થાય ત્યારે તેના સારા કામોને યાદ કરી તેનું ભવ્ય સન્માન કરાય છે એ સ્વાભાવિક છે પણ નર્મદાના...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રઝલવાડા નજીક મોટરસાયકલ સ્લિપ થતાં ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા અને પીપલપાન ગામના બસ સ્ટેન્ડ વચ્ચે મોટરસાયકલ સ્લિપ મારી જતા મોટરસાયકલ ચાલક ૨૫ વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો....
FeaturedGujaratINDIA

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસનાવી અને જેસપોર ગામ વચ્ચે બે મોટરસાયકલ સામસામે અથડાતા બન્ને મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ...
FeaturedGujaratINDIA

ભરૂચ : ખેડૂતો એ જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આજરોજ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડુત સમનવય સમિતિના બેનર હેઠળ જિલ્લાનાં ખેડુતો મોટી સંખ્યામા ક્લેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. ખેડુતોએ...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા એ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં રેતમાફીયાઓ દ્વારા મોટા પાયે બેફામ ગેરકાયદેસર રેત ખનન ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ...
error: Content is protected !!